હેલ્થ / બસ જો આટલી વસ્તુઓ ખાસ લો, તો આખા શિયાળામાં ક્યારેય બિમાર નહીં થાવ

Just take these things so special, you will never get sick all winter

ઠંડીની સીઝનમાં વ્યક્તિ વધુ બિમાર પડે છે. ખાસ કરીને કફ પ્રકૃતિવાળા લોકોને આ સીઝન માફક આવતી નથી. ઠંડી હવાઓ વ્યક્તિને બિમાર બનાવી શકે છે. ખાણીપીણીમાં અને કેટલીક બાબતોનું ધ્યાન રાખીને વ્યક્તિ ઠંડીમા થતી બિમારીઓથી બચી શકે છે. એવી કેટલીક વસ્તુઓ છે જે ખાવાથી તમે બિમાર પડતા અટકી જાવ છો અને સ્વસ્થ રહી શકો છો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ