ખુલાસો / RRRના સેટ પર આલિયા સાથે રામચરણ અને જુનિયર NTRએ કરી આવી હરકત, પોતે કર્યો ખુલાસો

junior ntr and ramcharan ignored alia bhatt on the sets of rrr

નિર્દેશક એસ.એસ.રાજામૌલીની આવનારી ફિલ્મ આરઆરઆર ઘણાં સમયથી ચર્ચામાં છે. આ તેલુગૂ ફિલ્મમાં બૉલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટને પણ ભૂમિકા મળી છે. ફિલ્મની ટીમ સારી રીતે પ્રચાર કરી રહી છે. જેના કારણે ફિલ્મ પ્રત્યે દર્શકોની જિજ્ઞાશા ડબલ થઇ ગઇ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ