ધરપકડ / વિકીલીક્સના સંસ્થાપક જૂલિયન અસાંજેની લંડનમાં થઇ ધરપકડ

Julian Assange arrested in London

સ્વીડનમાં પ્રત્યર્પિત કરવાના કેસથી બચવા માટે અસાંજેએ દૂતાવાસને પોતાની રહેવાની જગ્યા બનાવી લીધી હતી. લંડનની મેટ્રોપોલિટન પોલીસે કહ્યું કે હાલ અસંજાનેની ધરપકડ કરવામાં આવી છે અને એને વેસ્ટમિનિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટની સમક્ષ પેશ કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ