બોલિવૂડ / સ્વરા, દીપિકા, સોનાક્ષી બાદ હવે આ અભિનેત્રીએ CAA અને JNU અંગે આપી ટિપ્પણી અને થઈ ટ્રોલ

Juhi Chawla lend support to CAA and question veracity of JNU attacks

જેએનયુમાં (જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી) વિદ્યાર્થીઓનું આંદોલન અને નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં અને વિરોધમાં ફિલ્મ હસ્તીઓનાં નિવેદનો આવતા રહે છે અને હવે તેમાં જૂહી ચાવલાનું નામ ઉમેરાયું છે. જેએનયૂમાં થયેલી હિંસાને લઈ જૂહી ચાવલાએ પણ ટિપ્પણી કરી છે. તેણે હિંસક પ્રદર્શન અંગે સવાલ ઉઠાવતા કહ્યું, વસ્તુઓ તોડવામાં સમય નથી લાગતો, પરંતુ જોડાવામાં સમય લાગે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ