મનોરંજન / ઈશ્ક હૈ તો રિસ્ક હૈમાં સલવાયો ગોંડલનો જુગલ ભટ્ટ : KBCમાં 6.40 લાખના આ સવાલનો જવાબ પડ્યો ખોટો

jugal bhatt was on hot seat

કોન બનેગા કરોડપતિ-12માં મંગળવારે અમિતાભ બચ્ચનની સામે ગુજરાતના ગોંડલથી આવેલા કન્ટેસ્ટન્ટ જુગલ ભટ્ટ રોલઓવર કન્ટેસ્ટન્ટ રહ્યાં હતા. 28 ડિસેમ્બરના રોજ ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટનો જવાબ આપીને હોટસીટ પર પોતાની જગ્યા બનાવી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ