US Elections 2020 / જો બાયડન અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા, ભારતીયોની ખાણીપીણી પર જાણો શું થશે અસર

jo biden becomes the president of america then this will affect the food and drink market of indian

અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો બાયડનની જીત થઈ છે. આ સમયે ભારત અને અમેરિકાની વચ્ચેના દ્વિપક્ષીય કારોબારને લીને બાયડનની પાસે મોટી આશાઓ રાખવામાં આવી રહી છે. ફક્ત સોના - ચાંદી નહીં પણ ભારતીયોના ખાણીપીણીને લઈને પણ તેની અસર જોવા મળશે. ખાસ કરીને બાયડનના રાષ્ટ્રપતિ બન્યા બાદ કુકિંગ ઓઈલ પર પ્રભાવ પડશે. અમેરિકા સોયાબીનની નિકાસ કરનારો મોટો દેશ છે જ્યારે ભારત ખરીદનારો બીજા નંબરનો દેશ છે. આ સમયે પહેલાં નબંરે ચીન છે. તો ભારતીયો પર તેની અસર જોવા મળી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ