શું છે રણનીતિ / જીતનરામ માંઝીનો અલગ જ ગેમપ્લાન, એકબાજુ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત તો બીજી તરફ નીતિશ કુમારના કર્યા વખાણ

Jitanram Manjhi game plan meeting with Home Minister Amit Shah praising Nitish Kumar bihar politics bjp rjd congress

કહેવામાં આવી રહ્યું છે કે હાલમાં નીતિશ કુમાર સાથે માંઝીના સંબંધો સારા નથી ચાલી રહ્યા. મહાગઠબંધનમાં અલગતા અનુભવતા એવી અટકળો ચાલી રહી છે કે માંઝી 2024ની લોકસભા ચૂંટણી પહેલા NDAમાં જોડાઈ શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ