ટેકનોલોજી / Jio લોન્ચ કરવા જઇ રહ્યું છે પોતાનું Laptop, જાણો શું હશે સુવિધા

jio might soon launch jiobook laptop in india various listings reveal different information

ટેલીકોમ કંપની રિલાયન્સ જીયો હવે ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સમાં પણ પોતાનું વર્ચસ્વ જમાવવામાં જોડાઈ ગઇ છે. એક 4G સ્માર્ટફોન લોન્ચ કર્યા બાદ હવે જિયો પોતાનો પહેલો 5G સ્માર્ટફોન પર કામ કરી રહ્યું છે. અહેવાલો મુજબ સ્માર્ટફોનની સાથે-સાથે હવે આ કંપની પોતાનું લેપટોપ, JioBook Laptop પણ લોન્ચ કરી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ