ઓફર / જિયોના આ 3 પ્રીપેડ પ્લાનમાં રોજ મળે છે 3 જીબી ડેટા અને અન્ય જોરદાર સુવિધાઓ, જાણી લો આવશે કામ

Jio 349 Plan, Jio 401 Plan and Jio 999 Plan offers 3GB daily data know benefits

ભારતીય ટેલિકોમ કંપની જિયોના પ્રીપેડ પ્લાનની લિસ્ટમાં ઘણાં ધાંસૂ રિચાર્જ ઓફર છે. પ્લાનની લિસ્ટમાં દરેક કિંમતના રિચાર્જ પેક અવેલેબલ છે. જેમાં ગ્રાહકોને કોલિંગથી લઈને ડેટા બેનિફિટ્સ સહિતની ઘણી સુવિધાઓ મળે છે. કોરોનાને કારણે હવે લોકો પહેલાં કરતાં વધુ ઈન્ટરનેટનો ઉપયોગ કરવા લાગ્યા છે. એવામાં બધી ટેલિકોમ કંપનીઓ એકથી એક ચડિયાતી સ્કીમો લાવીને ગ્રાહકોને આકર્ષિત કરવા માંગે છે. જો તમે જિયોના યુઝર છો અને તમને વધુ ડેટાની જરૂર પડે છે તો આજે અમે તમને રોજ 3 જીબી ડેટાના 3 બેસ્ટ પ્રીપેડ પ્લાન્સ વિશે જણાવીશું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ