સન્માનિત / જસપ્રીત બુમરાહને મળશે આ મોટો એવોર્ડ, BCCI એ કરી જાહેરાત

Jasprit Bumrah Set to Receive Polly Umrigar Award

ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહ 2018-19 માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં શાનદાર ફોર્મ માટે પૉલી ઉમરીગર એવોર્ડથી સન્માનિત કરાશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ