આદેશ / લદ્દાખ તણાવ વચ્ચે જમ્મૂ કાશ્મીર સરકારનો મોટો નિર્ણય, લોકોની ચિંતામાં થયો વધારો

Jammu kashmir stocking up lpg cylinders india china ladakh vacating school kargil

લદ્દાખમાં હિંસક અથડામણ બાદ ભારત અને ચીન વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ વચ્ચે જમ્મૂ કાશ્મીર સરકારના આદેશ બાદ ત્યાંના લોકોમાં ચિંતા વધી ગઇ છે. જોકે, જમ્મુ કાશ્મીરમાં સરકારે બે મહિના માટે એલપીજી સિલિન્ડરનો સ્ટૉક કરવાના આદેશ આપ્યા છે. આ સિવાય સેના માટે સ્કુલો ખાલી કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ