ફાયરિંગ / જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ સ્પેશિયલ પોલીસ ઓફિસરની તેના ઘર પાસે ગોળી મારીને કરી હત્યા

Jammu kashmir spo has succumbed to injuries in hospital after getting shot at by terrorists

જમ્મુ કાશ્મીરના બડગામના ચડ્ડાબાગ વિસ્તારમાં આતંકવાદીઓએ શનિવારે એક સ્પેશિયલ પોલીસ ઓફિસરની ગોળી મારીને હત્યા કરી નાખી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ