અમદાવાદ / દિશમાન ગ્રુપ પર IT ના દરોડા મામલે કરોડોના વ્યવહારને લઇ થયો ચોંકાવનારો ખુલાસો

IT Raid Continues in Dishman Pharma ahmedabad

દિશમાન ફાર્મામાં ઇન્કમટેક્ષ વિભાગની રેડ પાડવામાં આવી છે જેમાં તપાસ દરમિયાન કરોડો રૂપિયાના વ્યવહાર સામે આવ્યા છે. આ તપાસમાં રૂપિયા 50 કરોડના બિલના વ્યવહાર સામે આવ્યા છે. જેમાં વાર્ષિક 2 હજાર કરોડના ટર્ન ઓવરનો ખુલાસો થયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ