આતંકવાદ / ISIS આતંકી અબૂ યૂસુફના ઘરેથી આત્મઘાતી જેકેટ મળી આવ્યા, શું ક્યાંય સ્યુસાઈડ બોમ્બ થવાનો હતો પ્લાન?

isis suspected terrorist abu yusuf human bomb jacket and explosive recovered in up

દિલ્હીમાં એન્કાઉન્ટર બાદ ધરપકડ કરાયેલા આઈએસઆઈએસના આતંકવાદીની પૂછપરછમાં યુપી સુધી છેડા પહોંચ્યા છે. આતંકીઓ પાસેથી સ્યુસાઈડ બોમ્બની વસ્તુઓ મળી આવી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ