પ્રેરણા / બીમાર બાળક માટે IPS બન્યા દેવદુત, રેલવેએ લૉકડાઉન વચ્ચે ૨૦ લિ. દૂધ રાજસ્થાનથી મુંબઇ પહોંચાડ્યું

ips officers come to the rescue of child suffering from autism brings 20 litres of camel milk by a parcel cargo train from...

દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે ત્યારે PM મોદીએ 21 દિવસનું લૉકડાઉન જાહેર કર્યું છે. આ સમયે અનેક જરૂરી ચીજો દરેક જગ્યાએ પહોંચાડવામાં આવી રહી છે. અનેક લોકોએ હોમ ડિલિવરીની સુવિધાઓનો લાભ લીધો છે. પણ મુંબઈમાં એક બીમાર બાળકને ફક્ત ઊંટડીનું જ દૂધ આપવાનું છે. પરિવારજનોએ પીએમની પાસે મદદ માંગી તો IPS ઓફિસરે સ્પેશ્યલ પરમિશન લઈને ટ્રેનથી 20 લિટર દૂધ મોકલ્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ