બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:07 AM, 24 July 2020
ADVERTISEMENT
ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 19 સપ્ટેમ્બરે સંયુક્ત અરબ અમીરાત (UAE)માં શરૂ થશે. આ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 8 નવેમ્બરે રમાશે. આ માહિતી BCCIના સૂત્રોએ ગુરૂવારે આપી હતી. IPLની ફ્રેન્ચાઇજિયોને આ ફૉર્મૂલા વિશે જાણ કરવામાં આવી છે. શક્યતા છે કે આગામી થોડા દિવસોમાં થનારી IPL ગવર્નિંગ કાઉન્સિલમાં આની પુષ્ટિ થઇ જશે.
આ પહેલા બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું કે બોર્ડ UAEની એરલાઇન્સ અમીરાત અને ઇતિહાતના સંપર્કમાં છે. ઓગસ્ટના તેમના કાર્યક્રમ વિશે તેમણે જાણકારી માંગી છે, કારણ કે ટીમ ઓગસ્ટના અંતમાં યૂએઈ માટે રવાના થઇ શકે છે.
ADVERTISEMENT
અધિકારીએ કહ્યું કે, BCCIની સંબંધિત ટીમે યૂએઈમાં અમીરાત, એતિહાદ જેવી એરલાઇનનો સંપર્ક કર્યો છે અને પૂછ્યું છે કે તેઓ કઇ રીતે વિમાન સેવા શરૂ કરવા અંગે વિચારી રહ્યા છે અને શું તેઓ ભારતમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા જેવા શહેરોમાં વિમાન સેવા શરૂ કરવા અંગે વિચારી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
IPL 2025 / VIDEO : મુંબઈ-હૈદરાબાદમાં એવું શું બન્યું કે બેટરને પાછો બોલાવવો પડ્યો, જાણો મામલો
Priyankka Triveddi
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.