પોલિસી / માત્ર 51 રૂપિયા રોજના જમા કરાવી LICનો આ પ્લાન ખરીદો, સિક્યોર થઈ જશે ભવિષ્ય

Invest Daily rs 28 to protect your future with LIC micro bachat Plan

ભારતીય જીવન વીમા નિગમ ((LIC) એ ઓછી આવક ધરાવતા લોકો માટે એક વિશેષ પોલિસી શરૂ કરી છે. આ રેગ્યુલર પ્રીમિયમવાળા પ્લાનમાં ઘણાં ફીચર્સ છે. આ ઈન્શ્યોરન્સ પ્લાનમાં 50 હજાર રૂપિયાથી લઈ 2 લાખ સુધીનો વીમો મળશે. આ નોન-લિંક્ડ વીમા યોજના છે અને આ યોજના પર લોનની સુવિધા પણ છે. તમને જણાવી દઇએ કે, આ પ્લાન પ્રોટેક્શન અને સેવિંગનું કોમ્બિનેશન છે. આ પ્લાન આકસ્મિક મૃત્યુના કિસ્સામાં પરિવારને આર્થિક સહાય પૂરી પાડે છે. ઉપરાંત, પોલિસી મેચ્યોર થવા પર એક નિશ્ચિત રકમ મળશે. ચાલો જાણીએ આ પ્લાનની ડિટેલ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ