VIRAL / રાનૂ મંડલે લતા મંગેશકરને આપ્યો એવો જવાબ કે જાણીને તમે ખુશ થઈ જશો

internet sensation ranu mondal opens up on lata mangeshkars

ઇન્ટરનેટની મદદથી ચર્ચામાં આવેલી રાનૂ મંડલનું પહેલું સોંગ 'તેરી મેરી કહાની' તાજેતરમાં રિલીઝ થયું. લોન્ચિંગ વખતે મ્યૂઝિક ડિરેક્ટર હિમેશ રેશમિયાએ એક પ્રેસ કોન્ફરન્સ રાખી હતી. જેમાં હિમેશ રાનૂની સાથે પહોંચ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ