ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Intermittent Fasting Linked To Risk Of Death From Heart Disease: Study
ADVERTISEMENT
ધાર્મિક કે શરીર ઉતારવા માટે લોકો ઉપવાસ કરતાં હોય છે. ઉપવાસ કરવામાં લોકો ગર્વની લાગણી પણ અનુભવતાં હોય છે પરંતુ હવે ઉપવાસને લઈને જે ખુલાસો થયો છે તે ખરેખર ચોંકાવનારો છે. ચીનની શંઘાઈ જિઆયો ટોંગ યુનિવર્સિટીના સંશોધકોએ 20,000 લોકોનો સ્ટડી કર્યો હતો જેમાં તેમને જણાયું છે કે દિવસમાં આઠ કલાક સુધી ઉપવાસ કરવાથી હૃદયરોગના જોખમમાં 91 ટકાનો વધારો થાય છે.
ADVERTISEMENT
ઉપવાસ કરવાથી મોતનું પણ જોખમ
વૈજ્ઞાનિકોએ કહ્યું કે ચાર અઠવાડિયા સુધી અઠવાડિયામાં બે વાર ઉપવાસ કરવા અને પછી 22 અઠવાડિયા માટે અઠવાડિયામાં એક વાર ઉપવાસ કરવાથી લોકોના મોતના જોખમમાં વધારો થાય છે.
ઉપવાસથી શરીર ઘટતું હોવાની માન્યતા
ઉલ્લેખનીય છે ઉપવાસથી શરીર ઘટતું હોવાની પણ માન્યતા છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોનો નવો દાવો ચોંકાવી મૂકે તેવો છે.
ADVERTISEMENT
શું છે ઉપવાસની ભાવના
ધર્મશાસ્ત્રોમાં ઉપવાસનો ઘણો મહિમા છે પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વાત કરીએ તો અતિશય ખવાઈ ગયા બાદ કે કોઈ વસ્તુ પર અરુચિ આવવાને કારણે થતી ક્ષતીની પૂર્તિ માટે ઉપવાસ કરવામાં આવતાં હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ