પરિણામ / CS ફાઉન્ડેશનનું રિઝલ્ટ જાહેરઃ અમદાવાદની ખુશી સંઘવી ઓલ ઇન્ડિયામાં પ્રથમ, 10 વિદ્યાર્થીઓ ટોપ 25માં

Institute of Company Secretaries of India ICSI Foundation CS Results declared

ધ ઈન્સ્ટીટ્યુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા દ્વારા જૂન 2019માં લેવાયેલી ફાઉન્ડેશન પરિક્ષાના પરિણામ જાહેર થયા છે. જેમાં અમદાવાદની સંઘવી ખુશીએ 89.50 પર્સનસ્ટાઈલ સાથે ઓલ ઇન્ડિયામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x