કર્ણાટક / વિશ્વના સૌથી ફાસ્ટ દોડતા ખેલાડીથી પણ ઝડપી દોડ્યો આ ભારતીય યુવક, મંત્રી આપશે મોકો

 inidian sports ministers announces to help the bufflao racer shrinivas gowda who is tha fastest runner

કર્ણાટકની એક પારંપરિક રેસમાં કમાલ કરનાર ખેલાડી શ્રીનિવાસ ખૂબ ચર્ચામાં. ભેંસની પારંપરિક રેસ કંબાલામાં શાનદાર પ્રદર્શન કરનાર શ્રીનિવાસનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તે ઉસૈન બોલ્ટથી પણ વધુ ઝડપથી દોડે છે, જે ઝડપથી શ્રીનિવાસ દોડ્યો તે જ ઝડપથી તેનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ તેના વખાણ કર્યા બાદ ખેલ મંત્રીએ તેને તક આપવાની વાત સોશિયલ મીડિયામાં કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ