નિર્ણય / મોંઘવારીનો માર : ઘરેલુ રાંધણ ગેસના ભાવ વધ્યાં, જાણો આ વખતે કેટલો વધારો આવ્યો

Inflation: Domestic cooking gas prices have risen, find out how much has risen this time

પેટ્રોલિયમ કંપનીઓએ સબસિડી વગરના ઘરેલુ રાંધણ ગેસના બાટલા દીઠ 25 રુપિયાનો વધારો કરીને પહેલેથી પરેશાન પ્રજાને ઝટકો આપ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ