કડડભૂસ / અઠવાડિયાના પહેલા જ દિવસે શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 1000 પોઈન્ટ ગગડ્યો, ઈન્વેસ્ટર્સની હાલત ખરાબ

indian share market fell today after opening sensex plunges 1000 points

આજે સપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજારમાં મોટો કડાકો બોલી ગયો હતો. સેન્સેક્સ સવારમાં ખૂલતાની સાથે 1000 પોઈન્ટ જેટલો ગગડ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ