ભરતી / ઈન્ડિયન નેવીમાં નોકરી મેળવવાની સોનેરી તક, આ રીતે કરો અરજી

Indian Navy Entrance Test Schedule Announced For Short Service Commission Recruitment

ઈન્ડિયન નેવીએ જાન્યુઆરી 2021થી શરૂ થઈ રહેલાં ઈન્ડિયન નેવીના કોર્સ માટે અરજીઓ મગાવી છે. અલગ-અલગ પોસ્ટ માટે આ અરજીઓ મગાવામાં આવી છે. જેમાં એટીસી, ઓબ્ઝર્વર, પાઇલટ, લોજિસ્ટિક્સ, હાયડ્રો કેડર વગેરે પોસ્ટ સામેલ છે. આ અંગેની સંપૂર્ણ જાણકારી તમે ઓફિશિયલ વેબસાઈટ પરથી મેળવી શકો છો.

Loading...