Ek Vaat Kau / તમે ડગલે ને પગલે વાપરો છે તેવસ્તુ પર લાગ્યો પ્રતિબંધ

મોદી સરકાર પ્લાસ્ટિકના યુઝને લઈને વધુ ગંભીર બની છે અને એટલે જ આવતા વર્ષથી સરકાર કેટલીક વસ્તુઓ પર પ્રતિબંધ કરવા જઈ રહી છે. તો આ કઈ વસ્તુઓ હશે જેના પર કેન્દ્ર સરકાર 2022થી બંધ કરવા જઈ રહી છે તે જાણો આજની Ek Vaat Kau... માં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ