બહાદુરીને સલામ / બે ગોળી વાગ્યા બાદ પણ લડતો રહ્યો ભારતીય સેનાનો શ્વાન 'ઝૂમ', ઈમોશનલ વીડિયો થયો વાયરલ

 indian army assault dog has been injured fighting with terrorists

જમ્મૂ - કાશ્મીરનાં અનંતનાગ જીલ્લામાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર દરમિયાન સેનાનો એક શ્વાન ગંભીર રૂપથી ઘાયલ થઈ ગયો. બે ગોળીઓ વાગ્યા બાદ પણ તે લડતો રહ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ