IND vs WI / વનડેની ફાઈનલ સીરિઝમાં આ 11 ભારતીય ખેલાડીઓ વેસ્ટઈન્ડીઝને આપશે ટક્કર

India vs West Indies 3rd ODI cuttack predicted playing 11

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચ કટકના બારાબતી સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ આજે બપોરે 1:30 વાગ્યે શરૂ થશે. સીરિઝની પ્રથમ મેચ વેસ્ટ ઇન્ડીઝે 8 વિકેટ સાથે જીતી હતી, ત્યારબાદ ભારતે મુલાકાતી ટીમને 107 રનથી હરાવીને શાનદાર વાપસી કરી હતી. કટકમાં સીરિઝની નિર્ણાયક વન-ડે મેચ રમાશે, આ મેચ જે જીતશે તે સીરિઝ તેના નામે થશે. ટીમ ઈન્ડિયાની નજર કેરેબિયન ટીમ સામે સતત 10મી દ્વિપક્ષી વનડે સીરિઝ જીતવા પર ટકી રહેશે. ચાલો જાણીએ વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી વનડેમાં ભારત કયા પ્લેઈંગ ઈલેવન સાથે મેદાનમાં ઉતરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ