ડેટા પ્રાઈવસી / સાવધાન! ભારત પોતાના નાગરિકોની ડેટા પ્રાઇવસી જાળવી રાખવામાં સૌથી નબળું, યાદીમાં ત્રીજા ક્રમે

India ranks 3rd worst in data privacy in 47 countries survey

ભારતમાં છેલ્લા થોડા સમયથી નાગરિકોની માહિતીની ગુપ્તતા એટલે કે પ્રાઈવસીને લઇને પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. એવા સમયે યુકેની એક રીસર્ચ સંસ્થાએ ભારતના 47 દેશોના સર્વેમાં માહિતીની સૌથી અસુરક્ષિત ગુપ્તતા માટે ત્રીજો ક્રમ આપવામાં આવ્યો છે. ભારતના નાગરિકો માટે આ ખુબ ચિંતાજનક સમાચાર છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ