નિર્ણય / અરૂણાચલપ્રદેશ સરહદે ભારત વધારી રહ્યું છે તાકાત, M-777 અલ્ટ્રાલાઈટ હોવિત્ઝર તોપ કરાશે તૈનાત

India plans to deploy M777 Ultra Light Howitzers near LAC in Arunachal Pradesh

ભારતીય સેના ચીન સાથે જોડાયેલી અરુણાચલ પ્રદેશની સીમા પર નવી M-777 અલ્ટ્રા-લાઈટ હોવિત્જર્સ તોપની તૈનાતીની યોજના બનાવી રહી છે. હોવિત્જર દુશ્મન સામે ઝડપી, નિર્ણાયક અને ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ