મેઘ / 'શ્રીકાર-મૂશળધાર...' જાણો, વરસાદના કેટલા પ્રકાર? કેવી રીતે શરૂ થાય છે ચોમાસું?

India Monsoon Season Rains Start in Gujarat

હવામાન વિભાગની આગાહી મુજબ આજે કેરળના દરિયા કિનારે ચોમાસાએ દસ્તક આપી છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસાની શરૂઆત પહેલી જૂનના રોજ થવાની હતી. પણ હવામાન વિભાગે કહ્યું કે, કેરળમાં આજથી ચોમાસુ બેસશે. સાથો સાથ ધીરે ધીરે ચોમાસુ ઉત્તર પૂર્વ તરફ આગળ વધે તેવી શક્યતા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ