VIDEO / લદ્દાખ પહોંચતા જ PM મોદીએ સૌપ્રથમ કર્યુ આ મહત્વનું કામ, જુઓ VIDEO

india china standoff after arriving in leh pm narendra modi understands map of lac

લદ્દાખમાં ભારત અને ચીનની સીમા પર તણાવ સતત ચાલી રહ્યો છે. બંને દેશોની વચ્ચે વાતચીતનો સિલસિલો સતત ચાલુ રહ્યો છે. પણ હવે તેનું કોઈ નક્કર પરિણામ સામે આવી રહ્યું નથી. મીડિયા રિપોર્ટ્સની માનીએ તો હાલમાં સીમા પર યુદ્ધ જેવી સ્થિતિ છે. ચીન પોતાની જિદ પર અડ્યું છે. એવામાં PM મોદીની લદ્દાખ વિઝિટને ખાસ ગણવામાં આવી રહી છે. PM સીમા પર સેનાના અધિકારીઓની સાથે સ્થિતિની બારીકાઈથી જાણકારી લઈ રહ્યા છે. કહેવાઈ રહ્યું છે કે પ્રધાનમંત્રી સૈનિકોનું મનોબળ વધારવા માટે સીમા પર પહોંચ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ