ટી20 / આ રીતે આવશે વર્લ્ડ કપ? ઑસ્ટ્રેલિયાની ગલી ટીમ સામે જ ઈન્ડિયાનું શરમજનક પ્રદર્શન, સ્કોર જોઈ ચોંકી જશો

India beaten by Western Australia in world t20 practice match

India vs Western Australia : આવનારી 16 ઑક્ટોબરથી વર્લ્ડ ટી-20ની મેચ શરૂ થવા જઇ રહી છે. ત્યારે પશ્ચિમી ઑસ્ટ્રેલિયા વિરૂદ્ધની આજે બીજી વોર્મ-અપ મેચમાં જ ટીમ ઇન્ડિયાએ શરમજનક પરફોર્મન્સ આપ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ