ક્રિકેટ / IND vs SL : ટીમ ઈન્ડિયાના યુવા બેટ્સમેનનો કમાલ, કરિયરની પહેલી જ વનડેમાં બનાવ્યા આ રેકોર્ડ

ind vs sl ishan kishan makes dream odi debut score fifty

શ્રીલંકા સામેની પ્રથમ વન-ડે મેચમાં શિખર ધવનની આગેવાની હેઠળ રમવા ઉતરેલી યંગ બ્રિગેડે શાનદાર વિજય મેળવ્યો હતો. જેમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલા બર્થ-ડે બોય ઇશાન કિશને ધમાકેદાર અર્ધી સદી ફટકારી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ