સાચે જ / બીજી ટેસ્ટમાં કેપ્ટન પોતે જ ટીમમાંથી થશે આઉટ, આ ખેલાડી બનશે વાઇસ કેપ્ટન

ind vs nz ajinkya rahane will be dropped from next test match shreyas iyer may become new vice captain

ભારતીય ટીમ ટેસ્ટ શ્રેણીની બે મેચ પહેલાંના મુકાબલામાં ન્યુઝીલેન્ડનો સામનો કરી રહી છે. કાનપુરના ગ્રીન પાર્ક ખાતે રમાયેલી આ મેચમાં ભારતીય ટીમની સ્થિતિ થોડી ખરાબ છે. બધા દિગ્ગજ બેટ્સમેન ફ્લોપ રહ્યાં. જેમાંથી એક છે ટીમના કેપ્ટન અજિંક્ય રહાણે. હવે ટીમમાં તેમના ડ્રોપ થવાના ચાન્સ વધુ લાગી રહ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ