સ્વાસ્થ્ય / ભારતીય પરિવારોમાં બહારનું ખાવાનો વધતો જતો ક્રેઝ

Increasing food craze in Indian families

આપણી ખાનપાનની આદતોમાં જબરદસ્ત પરિવર્તન આવ્યું છે.અહીં વાત ઘરના પરંપરાગત ભોજન અને જંકફૂડની નથી.વાત છે ઘરનાં રસોડામાં રજા રાખીને હોટલ કે રેસ્ટોરાંમાં જમવાની.ભારતના મધ્યમ અને તેનાથી ઉપરના વર્ગમાં હવે બહારનું ખાવાનો ક્રેઝ વધતો જાય છે. હોટલમાં ન જવાય તો હવે ઓનલાઇન ઓર્ડર આપીને ઘરે જ મનગમતી વાનગી મગાવવાની પણ અનેક ફેમિલીમાં જાણે હવે પ્રથા બનતી જાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ