ચિંતા / હવે કોરોના દર્દીઓમાં જોવા મળી રહ્યા છે આ 2 રોગના પણ લક્ષણો, વધી ડોક્ટર્સની ચિંતા

increased tension symptoms of dengu and malaria are also being found along with corona

દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા રોજ વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 90 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. આ સંખ્યા વિશ્વમાં સૌથી વધુ એક દિવસના કેસની છે. કોરોના મહામારીની વચ્ચે ડેન્ગ્યુ અને મલેરિયાનું સંક્રમણ પણ ફેલાઈ રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ