ધરપકડ / હેવાનિયત,અમદાવાદના વેજલપુરમાં સગા બાપે દીકરી પર ગુજાર્યો બળાત્કાર,4 વર્ષથી કરતો આવુ,

In Vejalpur, Hewaniyat, Ahmedabad, a father-in-law raped his daughter. He has been doing this for 4 years.

અમદાવાદનાં વેજલપુરમાં નરાધમ પિતા દ્વારા છેલ્લા 4 વર્ષથી પરણીત દિકરી સાથે બળાત્કાર ગુજારતો હતો. નરાધમ પિતા વિરૂદ્ધ દિકરીએ વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ પિતાની અટકાયત કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ