આધારસ્તંભ / 4G - 5G ના યુગમાં માતા-પિતાથી મોટો કોઈ 'જી' નથી.....વિદ્યાર્થીઓને મુકેશ અંબાણીનો મોટો સંદેશ

In the age of 4G - 5G there is no 'G' bigger than parents..... Mukesh Ambani's big message to students

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં ચેરમેન અને બિઝનેસમેન મુકેશ અંબાણીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે કહેતા જોવા મળે છે કે માતા અને પિતાથી મોટો કોઈ 'જી' નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ