બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / In-charge secretaries have been appointed in 33 districts of Gujarat

ગાંધીનગર / ગુજરાતના 33 જિલ્લાઓમાં પ્રભારી સચિવોની નિમણૂંક, કોને કયા જિલ્લામાં સ્થાન, જુઓ લિસ્ટ

Dinesh

Last Updated: 05:31 PM, 8 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના 33 જિલ્લાઓમાં પ્રભારી સચિવોની નિમણૂંક કરાઈ છે, અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ છે જ્યારે પ્રભારી સચિવ તરીકે મુકેશ કુમારને જવાબદારી સોંપાઈ છે

  • જિલ્લાઓમાં પ્રભારી સચિવોની નિમણૂક
  • બનાસકાંઠાના પ્રભારી સચિવ વિજય નહેરા
  • અગાઉ મંત્રીઓને બનાવાયા હતા પ્રભારી મંત્રીઓ


રાજ્યના તમામ જિલ્લામાં વહીવટી કુશળતા માટે પ્રભારી સચિવોની નિમણૂક કરાઈ છે. પ્રભારી સચિવ તરીકે રાજ્ય સરકારે વિવિધ સિનિયર અધિકારીઓને જવાબદારી સોંપી છે. તમામ 33 જિલ્લાઓમાં પ્રભારી સચિવો તરીકે નિમણૂક કરાઈ છે અત્રે તમને જણાવી દઈએ કે, અગાઉ જિલ્લાઓમાં મંત્રીઓને પ્રભારી મંત્રીઓ તરીકેની જવાબદારી સોંપાઈ હતી 

ગાંધીનગરના પ્રભારી સચિવ મિલિંદ તોરવણે
અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ છે જ્યારે પ્રભારી સચિવ તરીકે મુકેશ કુમારને જવાબદારી સોંપાઈ છે તેમજ અમરેલીમાં પરષોત્તમ સોલંકી પ્રભારી મંત્રી છે જ્યારે પ્રભારી સચિવ સંદીપકુમારને બનાવાયા છે જ્યારે બનાસકાંઠામાં બળવંતસિંહ રાજપૂત પ્રભારી મંત્રી છે અને પ્રભારી સચિવ વિજય નહેરાની નિમણૂક કરાઈ છે. ગાંધીનગર જિલ્લામાં પ્રભારી સચિવની જવાબદારી મિલિંદ તોરવણેને સોંપાઈ છે. મહીસાગરમાં  અશ્વિની કુમારને પ્રભારી સચિવ બનાવવામાં આવ્યા છે.

જુઓ ક્યાં જિલ્લામાં કોણ પ્રભારી સચિવ

 


 

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar news In-charge secretaries districts પ્રભારી સચિવોની નિમણૂંક districts In-charge secretaries
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ