નવો ખતરો / હવે આ જિલ્લામાં નવા વાયરસથી મચ્યો હડકંપ, કોરોના કરતા વધુ ઘાતક, 9 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવાયા

In all alert mode due to Zika virus in Kanpur

ઉત્તરપ્રદેશના કાનપુરમાં એરફોર્સ કર્મચારીમાં ઝીકા વાયરસની પુષ્ટી થયા બાદ અહીયા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. 9 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. સાથેજ 16 ગર્ભવતી મહિલાઓ ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ