IIFA 2022 / ધ ઍવોર્ડ ગોઝ ટુ સલમાન ખાન! નખરાળા અંદાજમાં બોલી અભિનેત્રી, લોકોએ કહ્યું ભક્તિ ઓછી કર તો સારું

iifa awards 2022 salman khan rakhi sawant kriti sanon vicky kaushal viral video

શનિવારે રાત્રે IIFA 2022ની શરૂઆત ખૂબ શાનદાર રહી. IIFA 2022માં વિક્કી કૌશલને તેની ફિલ્મ ઉધમ સિંહ માટે બેસ્ટ અભિનેતાનો એવોર્ડ મળ્યો. તો કૃતિ સેનન ફિલ્મ મિમી માટે બેસ્ટ અભિનેત્રીના એવોર્ડની બાજી મારી ગઇ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ