તમારા કામનું / આધારથી જોડાયેલું આ મહત્વનું કામ ફટાફટ કરી લેજો, નહીંતર થઈ જશો હેરાન

if you want to update your date of birth in aadhaar card document proof shoudl be in your name

યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ આધાર કાર્ડ ધારકોને જરૂરી માહિતી આપી છે. જો તમે તમારા આધાર કાર્ડમાં જન્મ તારીખને અપડેટ કરવા માંગતા હો તો તમારે આ સમાચાર વાંચવા જોઈએ. UIDAI અનુસાર, તમે આધારમાં જન્મ તારીખ અપડેટ કરવા માટે જે દસ્તાવેજનો ઉપયોગ કરી રહ્યા છો તે તમારા નામે હોવું જોઈએ અને નામ તમારા વર્તમાન આધાર ડેટા જેવું હોવું જોઈએ. આ માહિતી UIDAIએ ટ્વિટ કરીને આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ