બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / If these secret apps are present in the phone then there is no need to delete them hide them like this

ટેક્નોલોજી / શું તમારા ફોનમાં છે આ સિક્રેટ Apps? તો હાઇડ કરવા આજે જ અપનાવો આ ટિપ્સ, કોઈ બીજુ સોધી પણ નહીં શકે

Arohi

Last Updated: 05:00 PM, 24 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારા પરિવારના સભ્યો તમારો ફોન વારંવાર જુએ છે અને એવી કોઈ એપ્સ છે જેને તમે અન્ય લોકોને ખોલવા દેવા નથી માંગતા અથવા વાપરવા નથી આપવા માંગતા તો તમે તેને તમારા સ્માર્ટફોન પર સરળતાથી છુપાવી શકો છો.

  • ફોન પર આ રીતે હાઈડ કરો એપ 
  • આ રીતે સ્માર્ટફોનમાં છુપાવો એપ 
  • જાણો હાઈડ કરવાની રીત

શું તમે જાણો છો કે સ્માર્ટફોન પરની એપ્સને અનઇન્સ્ટોલ કે ડિલિટ કર્યા વગર છુપાવી શકાય છે? જો તમારા પરિવારના સભ્યો તમારો ફોન વારંવાર જુએ છે અને એવી કોઈ એપ્સ છે જેને તમે અન્ય લોકોને ખોલવા દેવા નથી માંગતા અથવા વાપરવા નથી આપવા માંગતા તો તમે તેને તમારા સ્માર્ટફોન પર સરળતાથી છુપાવી શકો છો.

તેના માટે તમારે એપને ડિલિટ કરવાની પણ જરૂર રહેશે નહીં અને તમારા સિવાય કોઈ તેને ખોલી શકશે નહીં. ધ્યાનમાં રાખો કે તમારા ફોનના આધારે પદ્ધતિ અલગ હોઈ શકે છે. તે તમારા ફોનના એન્ડ્રોઇડ વર્ઝન તેમજ તેના મોડલ પર આધારિત છે.

Android Smartphones પર એપ હાઈડની રીત 
અમુક એન્ડ્રોયડ ફોન્સ પર, તમે પોતાના ફોનના સેટિંગ્સનો ઉપયોગ કરી તમે એપ્સને હાઈડ કરી શકો છો. 

  • તેના માટે સૌથી પહેલા ફોનની સેટિંગ્સને ખોલો. 
  • પછી હોમ સ્ક્રીન પર જાઓ. 
  • હાઈડ એપ્સના ઓપ્શનને સર્ટ કરો. 
  • તેના પર ક્લિક કરીને તે એપ્સને સિલેક્ટ કરો, જેને તમે છુપાવવા માંગો છો. 

તમને જણાવી દઈએ કે દરેક ફોન પર આ સેટિંગ્સ અલગ અલગ હોઈ શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Hide hide secret apps phone secret apps મોબાઈફોન સિકરેટ એપ્સ સ્માર્ટફોન Smartphone
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ