સિદ્ધી / બુમરાહ ફક્ત 606 દિવસમાં બન્યા ગ્રેટ બોલર, દુનિયાના બેસ્ટ બોલર્સની લિસ્ટમાં થયા સામેલ

ICC Test rankings Jasprit Bumrah rises to No. 3 with career best rating points

આઈસીસીએ હાલમાં એક ટેસ્ટ રેકિંગ લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં જસપ્રીત બુમરાહ દુનિયાના નંબર 3 બોલર બન્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં દુનિયાના બેસ્ટ બોલર્સના આ ખાસ લિસ્ટમાં બુમરાહનું નામ સામેલ છે. તે ફક્ત 2 બોલર્સ એટલે કે ઓસ્ટ્રેલિયાના પેંટ કમિંસ અને આફ્રિકાના કૈગિસો રબાડાથી પાછળ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ