વિચારણા / T-20 વર્લ્ડ કપ પહેલા ભારત-પાકિસ્તાનની વચ્ચે રમાઇ શકે છે મેચ!

ICC Keen To Host India Pakistan Warm Up Ahead Of T20 World Cup 2020

ભારત અને પાકિસ્તાનની વચ્ચે ક્રિકેટ મેચ બહુ જ રોમાંચક હોય છે. ICC પણ આ કટ્ટર હરીફો વચ્ચે યોજાતા મુકાબલાનો રોમાંચ જાણે છે. મીડિયામાં ચાલી રહેલી અટકળો અનુસાર ICC ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓસ્ટ્રેલિયાની ધરતી પર આગામી વર્ષે યોજાનાર T-2૦ વર્લ્ડકપ પહેલાં એક મુકાબલો યોજવાનો પ્લાન બનાવી રહી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ