ઑટો / ભારતમાં દર 5 મિનીટે વેચાઈ રહી છે આ કાર, સતત 6 મહિનાથી નંબર 1 પર કબજો

hyundai receives 1.15 lakh bookings for creta in year

ભારતમાં કોરોના મહામારીમાં ઓટો સેક્ટરને પણ અસર થઇ છે તેમ છતાં નવી લોન્ચ થયેલ ક્રેટા બજારમાં ખૂબ સારું પ્રદર્શન કરી રહી છે. કાર લોન્ચ થઇ તેના એક અઠવાડીયા બાદ જ લોકડાઉન લાગુ કરાયું છતાં આ કાર ખૂબ મોટી સંખ્યામાં વેચાઈ રહી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ