'હવે આવું નહીં કરું' / અમદાવાદના યુવકને બે પત્ની રાખવી ભારે પડી, કંટાળીને પત્ની પર છરીથી કર્યો હુમલો, પછી પોલીસ પકડી ગઈ

husband and wife clash Vejalpur Ahmedabad police action

અમદાવાદના વેજલપુરમાં બે પત્ની રાખવી એક વ્યક્તિને ભારે પડી. પત્નીથી કંટાળીને પોલીસની હાજરીમાં છરીથી હુમલો કરતા CCTV વાયરલ થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ