આવી રહી છે આફત: વાવાઝોડાના અલર્ટને લઇ તંત્ર ખડેપગે, તમામ કર્મચારીઓની રજાઓ રદ | Hurricanes System deployed Cancel all employees' vacations

અલર્ટ / આવી રહી છે આફત: વાવાઝોડાને લઇ તંત્ર ખડેપગે, તમામ કર્મચારીઓની રજાઓ રદ

Hurricanes System deployed Cancel all employees' vacations

વાયુ વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ગઈ કાલે વાવાઝોડુ 930 કિલોમીટર દૂર હતુ, જ્યારે હાલમાં વેરાવળ દરિયાકાંઠાથી વાયુ વાવાઝોડુ 740 કિલોમીટર દૂર છે. ત્યારે 12 કલાકમાં વાવાઝોડુ 190 કિલોમીટર ગુજરાત તરફ આગળ વધ્યું છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ