નોકરી / કોરોના વાયરસ હવે લોકોની નોકરીઓ ખાવા લાગ્યું, આ બૅંકે કરી 35000ની હકાલપટ્ટી

hsbc to cut 35000 jobs due profits fall us china trade war coronavirus

અમેરિકા-ચીન વચ્ચે છેડાયેલા ટ્રેડ યુદ્ધ, બ્રિટેનના યૂરોપીયન સંઘથી બહાર આવવુ અને ચીનમાં કોરોના વાયરસ ફેલાવવાને કારણે હોંગકોંગ શાંઘાઇ બેન્કિંગ કોર્પોરેશન (HSBC) બેન્ક હવે સંકટમાં ઘેરાઇ છે. હવે બેન્કે મોટા પ્રમાણમાં કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ