ફીચર / જબરદસ્ત કામનું છે WhatsAppનું નવું સર્ચ ફિલ્ટર, એક જ ક્લિકમાં મળી જશે ફોટોઝ, વીડિયો, ડોક્યમેન્ટ્સ

How To Use Search Filter In WhatsApp, Get All The Media Files Very Easily

વોટ્સએપમાં આપણાં ફોનના લગભગ બધાં જ કોન્ટેક્ટ હોય છે અને મોટાભાગના લોકો ડેઈલી ફોટોઝ, વીડિયો, ઓડિયો અને અન્ય ડોક્યૂમેન્ટ્સ પણ વોટ્સએપ પર શેર કરે છે. ઘણી વખત વોટ્સએપમાં ચેટની સાથે એટલા બધાં ફોટોઝ અને વીડિયો હોય છે કે જરૂર પડવા પર એ ફોટોઝ અને વીડિયોઝ સર્ચ કરવામાં મુશ્કેલી પડે છે અને તે જલ્દી મળતાં પણ નથી. જેથી આજે અમે તમને વોટ્સએપના નવા સર્ચ ફિલ્ટર વિશે જણાવીશું, જે તમારી આ સમસ્યાને દૂર કરી દેશે અને તમે સરળાથી ફોટોઝ, વીડિયો, ઓડિયો અને અન્ય ડોક્યૂમેન્ટ્સ સર્ચ કરી શકશો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ